Nmms Exam Preparation Quiz Maths Calender Quiz 11


Nmms પરીક્ષા ની તૈયારી કરવા માટેની  કેલેન્ડર ક્વીઝ 


( 1 ) લીપ યર વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય તો પહેલી માર્ચના દિવસે કયો વાર આવશે ? 


       મંગળવાર, સોમવાર, શનિવાર, રવિવાર 


( 2 ) જો 1 જાન્યુઆરી 2001 ના દિવસે સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2001ના દિવસે કયો વાર આવશે  ? 


       મંગળવાર, બુધવાર, ગુરૂવાર, સોમવાર 


( 3 ) જો 1 જાન્યુઆરી 2020 ના દિવસે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2005ના દિવસે કયો વાર આવશે 


        બુધવાર, મંગળવાર, સોમવાર, શુક્રવાર 


( 4 ) મે મહિનાની 4 તારીખે શનિવાર હોય તો મે મહિનાની 21 તારીખ પછીના ૩ દિવસ બાદ કયો વાર આવશે  ? 


       શનિવાર, શુક્રવાર, સોમવાર, મંગળવાર 


( 5 ) જો આવતીકાલ પછીના એક દિવસે ગુરુવાર હોય તો ગઈકાલના આગળના દિવસે કયો વાર હશે ? 


       સોમવાર, મંગળવાર, શનિવાર, રવિવાર


( 6 ) જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 17મી તારીખ છે તો એ જ મહિનાના ચોથા બુધવારના રોજ કઈ તારીખે થશે ? 


        19 તારીખ, 22તારીખ, 25 તારીખ, 28 તારીખ 


( 7 )  પહેલી જાન્યુઆરી 2009 ના રોજ ગુરુવાર હોય તો 1  જૂને કયો વાર હશે ? 


         સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર 


( 8 )  26 જાન્યુઆરી 2002 ના રોજ શનિવાર હતો 3 ઓક્ટોબર 2002ના રોજ કયો વાર હતી  ? 


         સોમવાર, ગુરૂવાર, બુધવાર, શુક્રવાર


( 9 ) 1988 માં સ્વાતંત્ર દિવસ બુધવારે ઉજવાયો હતો 1989 તે દિવસે કયા વારે ઉજવવામાં આવ્યો હશે  ? 


         સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર 

     

( 10 ) 14 મી જાન્યુઆરી 2014 ના રોજ જો શનિવાર હોય તો 15  ઓગસ્ટ 2014ના રોજ કયો વાર આવશે ? 


          બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, મંગળવાર 


Download Pdf




Nmms Exam Preparation Calendar Quiz


(1) If the leap year is a Sunday on February 1, what time will it be on March 1?

       Tuesday, Monday, Saturday, Sunday

(2) If January 1, 2001 is a Monday, what time will it be on December 31, 2001?

       Tuesday, Wednesday, Thursday, Monday

(3) If it is Monday, January 1, 2020, what time will it be on January 1, 2005?

        Wednesday, Tuesday, Monday, Friday

(4) If it is a Saturday on the 4th of May, what time will it come after 7 days after the 21st of May?

       Saturday, Friday, Monday, Tuesday

(5) If the day after tomorrow is Thursday, what time will be the day before yesterday?

       Monday, Tuesday, Saturday, Sunday

(6) If the third Saturday of a month is the 17th, what date will be the fourth Wednesday of the same month?

        19 Date, 22 Date, 25 Date, 28 Date

(7) If January 1, 2009 is a Thursday, what time will it be on June 1?

         Monday, Tuesday, Wednesday, Friday

(8) January 26, 2002 was a Saturday. What time was October 3, 2002?

         Monday, Thursday, Wednesday, Friday

(9) Independence Day was celebrated on Wednesday in 1988. When would 1989 have been celebrated on that day?

         Monday, Wednesday, Thursday, Friday
     
(10) If 14th January 2014 is Saturday then what time will come 15th August 2014?

          Wednesday, Thursday, Friday, Tuesday

Download Pdf


Post a Comment