Nmma Exam Preparation Reasning Quiz 23 Pdf

 Nmma Exam Preparation Reasning Quiz 23 Pdf

25 વિદ્યાર્થીઓની એક હરોળમાં નીતીશ બરાબર મધ્યમાં છે જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલો હશે  ? 
12,  13,  15,  14

આઠ વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતા પરેશ નો ક્રમ પાંચમોં છે  પછી જો જમણી બાજુએથી ગણતરી કરતાં તેનો ક્રમ કેટલામો થશે ? 
5,  2,  8,  4

12 વિદ્યાર્થીઓની એક હરોળમાં જીગરનો ડાબી બાજુથી ગણતા છઠ્ઠો ક્રમ છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે  ? 
8 , 6 ,7, 9

એક હરોળમાં જમણી બાજુ થી ગણતા G  નુ ક્રમ 17 મોં  છે જ્યારે ડાબી બાજુથી ગણતા H  નો ક્રમ 13 મોં  છે જો એ બંને પાંચ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ? 
29 , 30 , 31 , 32
 
સીતા છોકરીઓની હરોળમાં જમણી બાજુથી 17 માં ક્રમે  અને ડાબી બાજુથી બારમા ક્રમે છે તો તે હરોળમાં કેટલી છોકરીઓ હશે  ? 
29 , 25 ,28 , 30

39 વિદ્યાર્થીઓની એક હરોળમાં સુરેશ બરાબર મધ્યમાં છે .   જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલો હશે ? 
20 ,  19 ,  21,  18 

 20  વિદ્યાર્થીઓની એક હરોળમાં જમણી બાજુથી ગણતા  ગીતાનો ક્રમ  બારમો છે ડાબી બાજુથી ગણતરી કરતાં તેનો ક્રમ કેટલો હશે ? 
10 , 8 , 9 , 11

 પરેશ એક હરોળમાં ડાબી બાજુથી ૧૦મા ક્રમે છે એ જ હરોળમાં દિયા જમણી બાજુથી ૧૦મા ક્રમે છે જો એ બંને વચ્ચે કુલ બે વ્યક્તિઓ હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ? 
16 , 15 , 18 , 20 

 મહિમા એક લાઈનમાં આગળથી એકવીસા ક્રમે છે જો તે લાઈન માં કુલ વ્યક્તિઓ 
 30 હોય તો પાછળથી ગણતાં તેનો ક્રમ કેટલામો થશે ? 
12 , 14 , 10 , 11

વિદ્યાર્થીઓની એક લાઈનમાં રોહિત બરાબર મધ્યમાં છે પાછળથી ગણાતા 18 માં ક્રમે હોય તો તે લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ? 
39 , 40,  35 , 38



Nitish is right in the middle of a row of 25 students. What will be his order counting from the right? 
12, 13, 15, 14 

In a row of eight students, Paresh's order is fifth from the left side. What will be his order if he counts from the right side?
5, 2, 8, 4

If Jigar is the sixth order in a row of 12 students counting from the left side, what will be its order from the right side?
8, 6, 7, 9 

The order of G counting from the right side in a row is 17th while the order of H counting from the left side is 13th. If both of them have five then how many persons will there be in that row 
29, 30, 31, 32 

If Sita is ranked 17th from right and 12th from left, how many girls will be in that row?
29, 25, 28, 30

Suresh is right in the middle of a row of 39 students. What will be the order of counting from right
20, 19, 21, 

In a row of 20 students, the order of the Gita counting from the right side is twelve. What will be the order of counting from the left side? 
10, 8, 9, 11 

Paresh is 10th in a row from left to right. In the same row, Diya is 10th from right.
16, 15, 18, 20 

Majesty ranks twenty-one ahead in a line if total individuals in that line If 30, what will be its order after counting? 
12, 14, 10, 11

Rohit is right in the middle of a line of students. If he is ranked 18th later, how many students will there be in that line?
39, 40, 35, 38

Download pdf 

Play Quiz


Post a Comment