Nmma Exam Preparation Reasning Quiz 24 Pdf

 Nmma Exam Preparation Reasning Quiz 24 Pdf

18th and 12th L.S.A. How much 
4, 8, 3, 6 

Which of the following numbers is not prime? 
19, 29, 83, 91

 What is the number of factors of 12?
 2, 5, 6, 7

 45531 The number can be divided by what number? 
10, 3, 7, 6 

How many meters is 5 kilometers?
 1000 m, 500 m , 5000 km.,  5000 m 

Which of the following does not answer 0?
 6 + 2 - 8, ,  2 × 1 × 0 , 21 - 21 , 0 + 6 


What number starts with a natural number?
 0, 2, 1, 4 

If you need 3.40 meters of cloth to sew one pants, how much cloth do you need to sew 3 pants? 
9 m 10.20 m 11.20 m 9.20 m

 How many sides does a triangle have? 
2, 3, 4, 1 

18 અને 12 નો  લ.સા.અ . કેટલો થાય  ? 
4 , 8 , 3 , 6

નીચેનામાંથી  કઈ સંખ્યા  અવિભાજ્ય નથી ? 
19 , 29 ,83  , 91

12 ના અવયવોની સંખ્યા કેટલી છે ? 
2 , 5 , 6 , 7

45531 સંખ્યાને કઈ સંખ્યા વડે ની:શેષ ભાગી શકાય ? 
10 , 3 , 7 , 6 

કેટલા મીટરે 5 કિલોમીટર થાય ? 
1000 મીટર , 500 મીટર 5000 કી.મી . 5000મીટર 

નીચેનામાંથી કોનો જવાબ 0 આવતો નથી ? 
6+2 - 8 ,  2 × 1 × 0 , 21 - 21 , 0 + 6 

પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કયા અંક થી થાય છે ? 
0 , 2 , 1 , 4 

એક પેન્ટ સીવડાવવા માટે 3.40 મીટર કાપડ જોઈએ છે તો 3 પેન્ટ સિવડાવાવા માટે કેટલું કાપડ જોઈએ ? 
9 મીટર ,  10.20 મીટર ,  11.20 મીટર ,  9.20 મીટર

ત્રિકોણ ને કેટલી બાજુ હોય છે ? 
2 , 3 , 4 , 1

સંખ્યા રેખા પર - 4 એ કઈ સંખ્યાની જમણી બાજુ આવે ? 
-3 , 5 , - 5 , 0

Download pdf 

Play Quiz

Post a Comment