Nmma Exam Preparation Reasning Tarkik Quiz 16 Pdf

 Nmma Exam Preparation Reasning Tarkik Quiz 16

દિશા અને અંતર ક્વીઝ


રાજુ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે . તે ત્રણ કિમી પશ્ચિમમાં ચાલે છે પછી તે પોતાની જમણી તરફ વળી ત્રણ કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ? 

 પૂર્વ,  ઉત્તર,  પશ્ચિમ,  દક્ષિણ
 
શ્યામ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં પાંચ કિમી ચાલે છે તે ડાબી બાજુ વળી બે કિમી ચાલે છે તે પછી ઉત્તર તરફ વળી બીજા પાંચ કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી એટલે દૂર હશે ? 

10  કિ.મી,  2  કિ.મી, 15  કિ.મી, 17  કિ.મી
 
વિનય ૧૭ કિ.મી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે ફરીથી ડાબી બાજુ વળી 17 કેવી ચાલે છે તો પ્રસ્થાન  બિંદુથી તે કેટલો દૂર હોય ? 

18  કિ.મી,  19  કિ.મી, 16  કિ.મી, 15  કિ.મી


એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો  ત્યાર બાદ તે દક્ષિણમાં 8 મીટર ગયો હવે તે તેના ચાલવાના સ્થળ થી કેટલા મીટર દૂર હશે  ? 

9 મીટર,  6 મીટર, 8 મીટર , 10 મીટર

એક વ્યક્તિ દક્ષિણમાં 3 કિમી  ચાલે છે ત્યારબાદ પૂર્વ તરફ વળી ચારકિમી  ચાલે છે હવે વ્યક્તિ તેના ચાલવાના સ્થળ થી કેટલા કી.મી દુર હશે ? 

11  કિ.મી,  7 કિ.મી, 8 કિ.મી, 5  કિ.મી

એક સૂર્યોદયે  ગોપાલ એક થાંભલા તરફ મુખ રાખી ઊંચી થાંભલા નો પડછાયો સંપૂર્ણ તેની જમણી બાજુ પડે છે તો ગોપાલ કઈ દિશામાં ઉભો હોય ? 

ઉત્તર , દક્ષિણ , પૂર્વ પશ્ચિમ 
 
પીછે મુડેગા ... પીછે મૂડ  આ પોઝિશનમાં આવતી વ્યક્તિ કેટલા અંશનો ખૂણો કરે ?
 
120 180 170 160

 નિતીન ૧૭ કિ.મી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે ફરીથી ડાબી બાજુ તરફ વળી ૧૭ કિ.મી ચાલે છે ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે તો પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હોય  ? 

12 કિમી , 18 કિમી 0 કિમી 17 કિમી 

હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં 30 મીટર ચાલે અને પછી નૈઋત્ય દિશામાં ગયો  હવે હું મારા ઘર તરફ ફર્યો તો હવે હું કઈ દિશામાં જઈ રહ્યો છું ? 

વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય 

જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ઘડિયાળની દિશામાં અને 145 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરુ તો કાવે કઈ દિશા માં હોઈશ ? 

પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, પૂર્વ ઉત્તર , પશ્ચિમ પૂર્વ

Direction and distance quiz

Raju starts walking from the departure point. If he walks three km west then turns to his right and walks three km, in which direction will his face be?
 East, North, West, South
 
If Shyam leaves his house and walks five km to the south, he walks two km to the left, then he walks another five km to the north, will he be so far away from his home now?
10 km, 11 km, 15 km, 17 km
 
Vinay walks 12 km east then turns left and walks 12 km again turns left 17. How far is it from the departure point?
18 km, 19 km, 16 km, 15 km

A man went 6 meters to the east then he went 8 meters to the south Now how many meters will he be from his walking place?
9m, 6m, 8m, 10m

A person walks 3 km to the south and then walks 4 km to the east. How many km will a person be from his place of walking?
11 km, 7 km, 8 km, 5 km
 
At sunrise, Gopal is facing a pillar and the shadow of a high pillar falls on his right side. In which direction is Gopal standing?
North, South, East West
 
Mood behind ... Mood behind Move How many degrees does the person in this position angle?
120 180 170 160

 Nitin walks 12 km east then turns left then walks 13 km then turns left again walks 15 km then turns left again walks 15 km then how far is it from the departure point?
12 km, 18 km 0 km 17 km

I walk 30 meters northwest from my house and then go southwest. Now if I go back to my house, which direction am I going now?
Northwest fire northeast southwest

If I stand facing east and turn clockwise and counterclockwise 145 degrees, which direction would I be?
East West North South East North West East

Download Pdf 

Play Quiz


Post a Comment