Nmma Exam Preparation Science Quiz 2 Pdf

Nmma Exam Preparation Science Quiz

Hello friends, welcome to our website which is conducted by Sarkar Shri. After taking the NMS examination, students are given scholarships by Sarkar Shri. After taking the examination, Sakshi has taken this examination by Sarkar Shri. This exam is taken by optional questions in which one question is given and below it four options are given and out of these the student has to choose one correct option. This is how the exam is taken by the students These questions come in general knowledge, science social, science and mathematics.

 આહાર ના ઘટકો

( 1 ) નીચેના પૈકી કયો આહાર નું ઘટક   નથી ?

       પાણી,  પ્રોટીન, ચરબી, વિટામિન


( 2 ) તૈલી પદાર્થોમાં થી આહારનો  કયો ઘટક મળે છે 

       કાર્બોદિત, પ્રોટીન,  ચરબી,  વિટામિન


( 3 ) વિટામીન B ( બી )ની ઉણપ થી કયો રોગ થાય છ ?

           બેરીબેરી,  સ્કર્વી, સુકતાન,  ગોઇટર


( 4 ) નીચેનામાંથી કયો આહાર ના મુખ્ય પોષક દ્રવ્યો માં સમાવિષ્ટ નથી ? 

          પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પાચક રેસા


( 5 ) કોને સંપૂર્ણ આહાર કહે છે   ? 

      ધાન્ય,  ફળો, કઠોળ, દૂધ


( 6 ) નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે  ?  

       શાકભાજી, ફળ, ભાત, દાળ


( 7 ) આયોડિનની ઉણપથી થતું રોગ કયો છે ? 

       એનિમિયા, ગોઈટર, સ્કર્વી, સુકતાન


( 8 ) સુકતાન શાને ને લગતો રોગ છે  ?  

         સ્નાયુ, હાડકા, દાંત, આંખ


( 9 ) હાડકાના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે  ? 

         આયોડિન, સોડિયમ, આયર્ન, કેલ્શિયમ


( 10 ) કયા વિટામીનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે ?

        વિટામીન C, વિટામીન A,  વિટામિન D, વિટામિન B

Download Pdf

Play Quiz

Ingredients of the diet


(1) Which of the following is not a food component?
       Water protein fat vitamins

(2) Which of the following is found in oily foods?
       Carbohydrates Proteins Fats Vitamins

(3) Which disease is caused by Vitamin B (B) deficiency?
           Berryberry scurvy suktan goiter

(4) Which of the following foods is not included in the main nutrients?
          Protein fat carbohydrate digestive fiber

(5) What is called a complete diet?
      Cereal fruits beans milk

(6) Which of the following foods is high in carbohydrates?
       Vegetables Fruit Rice Lentils

(7) What is the disease caused by iodine deficiency?
       Anemia goiter scurvy suktan

(8) What is the disease related to suktan?
         Muscle bone tooth eye

(9) Which mineral salts are required for bone formation?
         Iodine Sodium Iron Calcium

(10) Which vitamin deficiency causes bleeding from the gums?
        Vitamin C Vitamin A Vitamin D Vitamin B

Post a Comment