Nmma Exam Preparation Science Quiz 4 Pdf

 Nmma Exam Preparation Science Quiz 4

Hello friends, welcome to our website which is conducted by Sarkar Shri. After taking the NMS examination, students are given scholarships by Sarkar Shri. After taking the examination, Sakshi has taken this examination by Sarkar Shri. This exam is taken by optional questions in which one question is given and below it four options are given and out of these the student has to choose one correct option. This is how the exam is taken by the students These questions come in general knowledge, science social, science and mathematics.

મનુષ્ય અને પ્રાણી

( 1 ) અમરવેલ પોષણની દ્રષ્ટિએ કયા વર્ગમાં આવે છે ? 
          સ્વાવલંબી, કીટાહારી, પરાવલંબી, મૃતોપજીવી
  
( 2 ) ચરબીના પાચન માટે કયો રસ મહત્વની ભૂમિકા ભજવે છે ? 
         ઇન્સ્યુલિન, લાળરસ, પિત્તરસ, સ્ટાર્ચ
 
( 3 ) ફૂગ પોષણની દ્રષ્ટિએ કયા વર્ગમાં સમાવવામાં આવે છે  ? 
            મૃતોપજીવી, કીટાહારી,  સ્વાવલંબી, પરાવલંબી
( 4 ) રેશમના કીડા માં જે ડિમ્ભ  આવે છે તેને શું કહે છે  ? 
              રાસબેરી, મલબેરી, કોટલર ,  કેટરપિલર
  
( 5 ) નીચેના પૈકી કયું પ્રાણી ઉન આપતું નથી ?
                કાંગારૂ,  યાક, લામા, ઘેટું
 ( 6 ) હિપેટાઇટિસ -  A  રોગના ઉદ્ભવ કારક સૂક્ષ્મ જીવ કયો છે ? 
                   ફૂગ,  બેક્ટેરીયા,  વાયરસ, પ્રજીવ
   
( 7 ) વનસ્પતિના પાંદડામાં જે નાના છિદ્રો વળી કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્રોને શું કહે છે ? 
                કોષ કેન્દ્ર,  હરિતદ્રવ્ય,  રંજક દ્રવ્ય, પર્ણ રંધ્ર
( 8 ) મનુષ્ય ના શરીર નું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે  ? 
               39 સેલ્સિયસ, 95 સેલ્સિયસ,    86 સેલ્સિયસ, 37 સેલ્સિયસ
   
( 9 ) ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયા ને શું કહે છે  ? 
            પોષણ,  અંત : ગ્રહણ, અધિગ્રહણ, પાચન
 ( 10 ) નીચે આપેલી પેદાશ માંથી કઈ પેદાશ કોલસાની છે  ? 
              કોલગેટ, કોલગેસ, પેટ્રોલ, નેપ્થા

Humans and animals Quiz


(1) Amarvel falls into which category in terms of nutrition?
     Self-sufficient, insectivorous, parasitic, parasitic

(2) Which juice plays an important role in digestion of fats?
     Insulin, saliva, bile, starch

(3) In which category is the fungus included in terms of nutrition?
     Parasitic, insectivorous, self-sustaining, parasitic

(4) What is the egg laid in the silkworm called?
     Raspberry, Mulberry, Kotler, Caterpillar

(5) Which of the following animals does not give wool?
     Kangaroo, yak, lama, sheep

 (6) Hepatitis - What is the micro-organism that causes the disease?
     Fungi, bacteria, viruses, parasites

(7) What are the small holes in the leaves of a plant called carbon dioxide called holes?
     Cell center, chlorophyll, pigment, leaf pore

(8) What is the normal temperature of human body?
     39 Celsius, 95 Celsius, 86 Celsius, 37 Celsius

(9) What is the action of taking food inside the body called?
     Nutrition, Intake, Acquisition, Digestion

 (10) Which of the following products is coal?
      Colgate, Colgas, petrol, naphtha

Download Pdf 

Play Quiz

Post a Comment