Nmma Exam Preparation Science Quiz 5 Pdf

 Nmma Exam Preparation Science Quiz 5

Hello friends, welcome to our website which is conducted by Sarkar Shri. After taking the NMS examination, students are given scholarships by Sarkar Shri. After taking the examination, Sakshi has taken this examination by Sarkar Shri. This exam is taken by optional questions in which one question is given and below it four options are given and out of these the student has to choose one correct option. This is how the exam is taken by the students These questions come in general knowledge, science social, science and mathematics.

બળ અને વાયુ ક્વીઝ – ૫

( 1 ) હૃદય રોગના દર્દીના હ્રદયની સ્થિતિ જાણવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
       એન્ડોસ્કોપ , કાર્ડિયોગ્રામ,    સોનોગ્રાફી,     એકસરે

 ( 2 )  સામાન ઊંચકવા માટે તમે કયું બળ વાપરો છો ?
        સ્નાયુ બળ, ઘર્ષણ બળ, વિદ્યુત બળ,  ચુંબકીય બળ 

( 3 ) સાણસી એ યા કયા  પ્રકારનું  ઉચ્ચાલન છે ?
          પ્રથમ,  દ્વિતીય, ત્રુતિયુ, ચોથું

 ( 4 ) પદાર્થના વજનને  કઈ સંખ્યા વડે દર્શાવાય છે ?
         V , W , M ,   P

  ( 5 ) સમતલ અરીસા સામે રાખતા નીચેનામાંથી કયો અક્ષર એનો એ જ વંચાય છે ?
         A, Q, R, P

 ( 6 ) ઠંડા પીણા ઓમાં  કયો વાયુ ઓગાળવામાં આવે છે  ?
       ઓક્સિજન,  કાર્બન ડાયોક્સાઇડ,  હાઇડ્રોજન,  નાઇટ્રોજન

( 7 ) પ્રવાહી ધાતુ તત્વ નું નામ જણાવો .
       બ્રોમીન,  ફોસ્ફરસ, પારો , સોડિયમ

( 8 )  પાણી માં આવેલું તત્વ કયું છે ?
       નાઇટ્રોજન, કાર્બનડાયોકસાઇડ, હાઇડ્રોજન,  આર્ગોન

 ( 9 )  હવા કરતા હલકો વાયુ કયો છે  ?
       ઓક્સિજન,  નાઇટ્રોજન,   હાઈડ્રોજન,  નિયોન 

 ( 10 ) ફેરફારની ઘટના માટે જવાબદાર પરિબળ કયું છે ?
          સમયે, અંતર, ઉર્જા,  દળ

 ( 11 ) નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી ?
        વર્મી કમ્પોસ્ટ, યુરિયા, છાણીયું , લીલો પડવાસ

Nmma Exam Preparation Science Quiz 4
Force and Air Quiz - 2

(1) What method is used to know the heart condition of a heart disease patient?
       Endoscope, cardiogram, sonography, x-ray

 (2) What force do you use to lift the load?
        Muscle force, friction force, electrical force, magnetic force

(3) What type of lift is the tongs?
          First, second, third, fourth

 (4) The weight of an object is represented by what number?
         V, W, M, P

  (5) Which of the following letters is read in front of a plane mirror?
         A, Q, R, P

 (6) Which gas is dissolved in cold drinks?
       Oxygen, carbon dioxide, hydrogen, nitrogen

(7) Name the liquid metal element.
       Bromine, phosphorus, mercury, sodium

(8) What is the element in water?
       Nitrogen, carbon dioxide, hydrogen, argon

 (9) What is lighter gas than air?
       Oxygen, nitrogen, hydrogen, neon

 (10) What is the factor responsible for the occurrence of change?
          Time, distance, energy, force

 (11) Which of the following is not a natural fertilizer?
        Vermi compost, urea, manure, green manure

Download Pdf  

Play Quiz

Post a Comment