Nmma Exam Preparation Social Science Quiz 5 Pdf

Nmma Exam Preparation Social Science Quiz 5

Hello friends, welcome to our website which is conducted by Sarkar Shri. After taking the NMS examination, students are given scholarships by Sarkar Shri. After taking the examination, Sakshi has taken this examination by Sarkar Shri. This exam is taken by optional questions in which one question is given and below it four options are given and out of these the student has to choose one correct option. This is how the exam is taken by the students These questions come in general knowledge, science social, science and mathematics.

1. ગ્રહો , ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ ના સમૂહ ને કયા નામે ઓળખવામાં આવે છે  ? 
 આકાશ ગંગા,  સપ્તર્ષિ,  સૌરમંડળ,  ઉલ્કા 

2. સૂર્ય કોના  કરતા લગભગ બે લાખ ગણું મોટું છે  ? 
પૃથ્વી કરતા, ગુરુ કરતા, મંગળ કરતા, કરતા શનિ કરતા 

3. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલી મીનીટનો સમય લાગે છે ? 
 4 મિનિટ, 7   મિનિટ, 5 મિનિટ, 8  મિનિટ 

4. . સૂર્ય નું મુખ્ય આવરણ ક્યા વાયુ નું બનેલું છે ? 
 હિલીયમ વાયુ,  હાઈડ્રોજન વાયુ,  ઓઝોન વાયુ,  કાર્બન ડાયોક્સાઇડ

5. કોને સજીવોના પાલક તરીકે  ઓળખવામાં આવે છે ? 
ચંદ્ર, મંગળ, શુક્ર, સૂર્ય 

6. સૌર પરિવાર માં કુલ કેટલા ગ્રહો આવેલા છે  ?
8 , 10,  7, 12 

7. સૂર્યથી સૌથી નજીક નો ગ્રહ કયો છે  ? 
શુક્ર, પૃથ્વી,  બુધ,  , મંગળ 

8. સૌર પરિવારનો કયો ગ્રહ સૌથી ચમકતો ગ્રહ છે ? 
 બુધ, ગુરૂ, શનિ, શુક્ર 

9. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે  ? 
365 દિવસ , ૨૪ કલાક, 1 કલાક 1 મહિનો 

10. પૃથ્વીનું એકમાત્ર ગ્રહ કયો છે  ? 
બુધ, શુક્ર, ચંદ્ર ,ગુરુ

 11. પૃથ્વી  ને પોતાની ધરી ઉપ એક આંટો પૂરો કરતાં કેટલા દિવસ લાગે છે
 28.5 દિવસ,   27.5 દિવસ ,  29.5 દિવસ ,   24.5 દિવસ

1. What is the mass of planets, satellites, asteroids, comets and meteors called?

 Galaxies, Ursa Major, Solar System, Meteors


2. The sun is about two million times bigger than whom?

Jupiter than Earth, Mars than Saturn


3. How many minutes does it take for sunlight to reach the earth?

 4 minutes, 7 minutes, 5 minutes minutes 8 minutes


4.. The main covering of the sun is made up of which gas?

 Helium gas, hydrogen gas, ozone gas, carbon dioxide


5. Who is known as the guardian of living things?

Moon, Mars, Venus, Sun.


6. How many planets are there in the solar system?

8, 10, 7, 12


7. Which is the closest planet to the Sun?

Venus, Earth, Mercury,, Mars


8. Which planet of the solar system is the brightest planet?

 Mercury, Jupiter, Saturn, Fri.


9. In how many hours does the earth complete one brick on its axis?

365 days, 2 hours, 1 hour 1 month


10. Which is the only planet on earth?

Mercury Venus Moon Jupiter


 11. How many days does it take for the earth to complete its axis?

 28.5 days, 27.5 days, 29.5 days, 24.5 days

greenskyonline

Download Pdf 

Play Quiz

Post a Comment