Nmma Exam Preparation Social Science Quiz 1

 Nmma Exam Preparation Social Science Quiz 1

Hello friends, welcome to our website which is conducted by Sarkar Shri. After taking the NMS examination, students are given scholarships by Sarkar Shri. After taking the examination, Sakshi has taken this examination by Sarkar Shri. This exam is taken by optional questions in which one question is given and below it four options are given and out of these the student has to choose one correct option. This is how the exam is taken by the students These questions come in general knowledge, science social, science and mathematics.

( 1 )  ધાતુ કે પથ્થર પર લખાયેલા લેખ ને શું કહે છે ?
 (A)શિલાલેખ   (B)   અભિલેખ    (C)  હસ્તપ્રત     (C)  તામ્રપત્ર

(2)    હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો ને શું કહેવાય છે ?
(A)  તાડપત્રો (B)  ભોજપત્રો (C)  હસ્તપ્રત (D)   અભિલેખો

(3) શાના ઉપર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
( A)  હસ્તપ્રત  (B)  તાડપત્ર  (C)   ભોજપત્રો  (D)  શિલાલેખ

(4) ઉત્તર ગુજરાતની કઇ લાઇબ્રેરીમાં તામ્રપત્રો સચવાયેલા છે ?
(A)  ગુજરાત યુનિવર્સિટી (B)   નર્મદ યુનિવર્સિટી  (C)  હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી (D)  આણંદ યુનિવર્સિટી

(5) ઇન્ડસ ને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે ?
(A)  ગંગા  (B)  નર્મદા  (C)  કાવેરી  (D)  સિંધુ

(6) ભારત એવું નામ કયા વેદમાં જાણવા મળે છે ?
(A)  યજુર્વેદ  (B)  ઋગ્વેદ  (C)  સામવેદ  (D)  અથર્વવેદ

(7) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે ?
(A) અમદાવાદ   (B)  વડોદરા  (C)  ગાંધીનગર  (D)   મહેસાણા

(8)  ઈરાની લોકો સિંધુ નદી ને શું કહેતા ?
(A) ઇન્ડસ  (B)  ઈન્દુસ   (C)  ઇન્ડિયા  (D) હિન્ડોસ

(9) A .D . નું પુરુ નામ શું છે ?
(A) ANO DOMIN (B) ANNO DOMINI  (C) AIR DOMIN (D) AANO DEMIN

(10) કોના જન્મને   દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે ?
(A) ભગવાન બુદ્ધ  (B)  મહાવીર સ્વામી  (C)  ઈસુ ખ્રિસ્ત (D)  

(1) What is an article written on metal or stone called?
 (A) Inscription (B) Inscription (C) Manuscript (C) Copperplate

(2) What are the manuscripts written on the thin bark of Bhuj trees in the Himalayas called?
(A) Palm leaves (B) Bhojpatras (C) Manuscripts (D) Records

(3) On what do the writings written last?
(A) Manuscript (B) Palm leaf (C) Bhojpatra (D) Inscription

(4) In which library of North Gujarat are copperplates preserved?
(A) Gujarat University (B) Narmad University (C) Hemchandracharya Library (D) Anand University

(5) What is Indus called in Sanskrit?
(A) Ganga (B) Narmada (C) Kaveri (D) Indus

(6) In which Veda is the name Bharat found?
(A) Yajurveda (B) Rigveda (C) Samaveda (D) Atharvaveda

(7) Where is the center of worship of Shri Mahavir Jain located?
(A) Ahmedabad (B) Vadodara (C) Gandhinagar (D) Mehsana

(8) What did the Iranians call the river Indus?
(A) Indus (B) Indus (C) India (D) Hindos

(9) A .D. What's your full name
(A) ANO DOMIN (B) ANNO DOMINI (C) AIR DOMIN (D) AANO DEMIN

(10) Whose birth is associated with the calculation of time in the world?
(A) Lord Buddha (B) Mahavira Swami (C) Jesus Christ (D)


Download Pdf 

Play Quiz

Post a Comment