Nmma Exam Preparation Reasning Quiz 20 Pdf

  Nmma Exam Preparation Reasning Quiz 20 Pdf

માનસિક યોગ્યતા કસોટી    રીઝનીંગ તાર્કિક પ્રશ્નો

( 1 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો .
( A ) 2                    ( B )    8             ( C ) 11                  ( D )  17

( 2 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) ફૂટબોલ  ( B )  ક્રિકેટ  ( c) કબડ્ડી ( C )  વોલીબોલ

 ( 3 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) કપાળ   ( B ) ગાલ  ( C ) નાક ( D )  પગ

 ( 4 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) કુરાન  ( B રામાયણ ( C મહાભારત ( D )  ભગવદ્દગીતા
 
( 5 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) ફ્રીજ ( B ) ટીવી ( C )  ઘરઘંટી ( D ) સાઇકલ

 ( 6 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) પર્વત ( B ) ડુંગર ( C )  પહાડ  ( D )  નદી

( 7 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) અમદાવાદ  ( B )  વડોદરા  ( C )  ભાવનગર  ( D )  સુરેન્દ્રનગર
 
( 8 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) સાપ   ( B ) મકોડો  ( C )  ઈયળ   ( D ) અળસિયું

 ( 9 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) રોકેટ  ( B )  હેલિકોપ્ટર   ( C ) વિમાન ( D )  સ્પેશ સટલ  

( 10 )  નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) માતા  ( B )  મામા  ( C )  બહેન   (  D ) પિતા


Mental Aptitude Test Reasoning Logical Questions

(1) Find out which one of the four options below differs.
(A) 2 (B) 8 (C) 11 (D) 17

(2) Find out which one of the four options below differs
(A) Football (B) Cricket (c) Kabaddi (C) Volleyball

 (3) Find out which one of the four options below differs
(A) Forehead (B) Cheeks (C) Nose (D) Feet

 (4) Find out which one of the four options below differs
(A) Quran (B Ramayana (C Mahabharata (D) Bhagavad Gita
 
(5) Find out which one of the four options below differs
(A) Fridge (B) TV (C) Bell (D) Bicycle

(6) Find out which one of the four options below differs
(A) Mountain (B) Dungar (C) Mountain (D) River

(7) Find out which one of the four options below differs
(A) Ahmedabad (B) Vadodara (C) Bhavnagar (D) Surendranagar
 
(8) Find out which one of the four options below differs
(A) Snake (B) Makodo (C) Caterpillar (D) Worm

 (9) Find out which one of the four options below differs
(A) Rocket (B) Helicopter (C) Aircraft (D) Space shuttle

(10) Find out which one of the four options below differs
(A) Mother (B) Mama (C) Sister (D) Father


Download Pdf 

Play Quiz

Post a Comment