Nmma Exam Preparation Social Science Quiz 6 Pdf

 Nmma Exam Preparation Social Science Quiz 6 Pdf

અવકાશમાં તરતા પથ્થર ના નાના નાના ટુકડા કે  કયા નામે ઓળખાય છે ? 
 તારા,  ધૂમકેતુ,   ઉલ્કા,  નક્ષત્ર , 

તારાઓના સમૂહને શું કહેવાય છે ?
 ઉલ્કા, ગ્રહો ,  નક્ષત્રો,  આકાશ ગંગા

 નક્ષત્રો કુલ કેટલા છે ? 
21, 25,  27, 26

 કયો  તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે ? 
 શુક્ર,  સૂર્ય,  ધ્રુવ, શનિ  

પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા ને શું કહેવામાં આવે છે? 
 રેખાંશવૃત્ત, અક્ષાંશ,  ઉત્તર ગોળાર્ધ,   દક્ષિણ ગોળાર્ધ 

 અક્ષાંશ વૃતો ની કુલ સંખ્યા કેટલી છે ? 
 180,  181,  182,  179

 પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ ને શું કહેવામાં આવે છે  ?
અક્ષાંસ,  રેખાંશ,    ઉત્તર ગોળાર્ધ,   દક્ષિણ ગોળાર્ધ

વિષુવવૃતથી  ઉત્તર તરફ આવેલા ભાગ ને શું કહેવામાં આવે છે ? 
 ઉત્તર ગોળાર્ધ,  દક્ષિણ ગોળાર્ધ , અક્ષાંશવૃત ,  રેખાંશવૃત

23.5 ઉત્તર અક્ષાંશ બીજા કયા નામે ઓળખાય છે ?  
કર્કવૃત,  મકરવૃત,  વિષુવવૃત,  અક્ષાંશ 

 23.5 દક્ષિણઅક્ષાંશ બીજા કયા નામે ઓળખાય છે?
 વિષુવવૃત,  અક્ષાંશ, કર્કવૃત,  મકરવૃત

By what name are the small pieces of stone floating in space known?
 Stars, comets, meteors, constellations,

What is a cluster of stars called?
 Meteors, planets, constellations, galaxies

 What is the total number of stars?
21, 25, 27, 26

 Which star always appears in the north direction?
 Venus, Sun, Pole, Saturn

What is the horizontal imaginary line drawn on the globe called?
 Longitude, latitude, northern hemisphere, southern hemisphere

 What is the total number of latitude circles?
 180, 181, 182, 179

 What are the vertical imaginary lines drawn on the globe called?
Latitude, longitude, northern hemisphere, southern hemisphere

What is the part north of the equator called?
 Northern Hemisphere, Southern Hemisphere, Latitude, Longitude

23.5 North latitude is also known by what other name?
Cancer, Capricorn, Equator, Latitude

 23.5 South latitude is also known by what other name?
 Equatorial, latitude, equatorial, equatorial

Download Pdf 

Play Quiz

Post a Comment