Nmma Exam Preparation Social Science Quiz 4 Pdf

 Nmma Exam Preparation Social Science Quiz 4 Pdf

( 1 ) બાળ ગંગાધર તિલકને લોકમાન્ય નું બિરૂદ કયા આંદોલનથી મળ્યું   ? 
        હિંદ છોડો આંદોલન, ખેડા સત્યાગ્રહ, હોમરૂલ, દિલ્હી ચલો
( 2 ) ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કોણે આપી  ? 
       વોરન હેસ્ટીંગ,  વેલેસ્લી,  લોર્ડ કર્જન , વાઈલી
   
( 3 ) બંગાળાના ભાગલા પડ્યા તે દિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો ? 
         હિંદ છોડો દિન, શોક  દિન, બંગભંગ, અખંડ ભારત
 
( 3 ) મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? 
   1905, 1906, 1907, 1908
   
( 4 ) કયા સ્વાતંત્ર્યસેનાનીઓ વિદેશી કાપડની પ્રથમ હોળી કરી હતી  ? 
          દામોદર, નાના સાહેબ, વાસુદેવ બળવંત ફડકે, સાવરકર
  
( 5 ) પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે થઈ ? 
    1925, 1930, 1940, 1928
( 6 ) પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા  ? 
            વિનોબા ભાવે, ગાંધીજી , સરદાર વલ્લભભાઈ,  ચંદ્રશેખર આઝાદ
( 7 ) વરાળ યંત્ર ની શોધ કોણે કરી  ? 
          એડવર્ડ જેનર , જેમ્સ વોટ , ડેલહાઉસી,  વોરન હેસ્ટીંગ
  
( 8 ) ટેલીફોન ની શોધ કોણે કરી  ? 
          ગાયબ બેલ, રાઈટ બંધુ, ગ્રેહામ બેલ,  વિનેશ બેલ
  
( 9 ) પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું  ? 
      23 જૂન 1757,  23જુલાઈ 1757  ,23સપ્ટેમ્બર  1757, 23ઓક્ટોબર1757
  
( 10 ) મુઘલ  સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ કોણ હતા ? 
        અકબર, જહાંગીર, ઔરંગઝેબ,  નિજામલી

(1) Bal Gangadhar Tilak got the title of Lokmanya from which movement?
        Leave India Movement, Kheda Satyagraha, Home Rule, Delhi Chalo

(2) Who gave the policy of divide and rule?
       Warren Hastings, Wellesley, Lord Curzon, Wiley

(3) The day of partition of Bengal was observed as which day?
         Hind Chhodo Din, Shok Din, Bangabhang, Akhand Bharat

(3) When was the Muslim League founded?
   1905, 1906, 1907, 1908
   
(4) Which freedom fighters celebrated the first Holi of foreign cloth?
          Damodar, Nana Saheb, Vasudev Balwant Phadke, Savarkar

(5) When was the first round table conference held?
    1925, 1930, 1940, 1928

(6) Who was the first personal satyagrahi?
            Vinoba Bhave, Gandhiji, Sardar Vallabhbhai, Chandrasekhar Azad

(7) Who invented the steam machine?
          Edward Jenner, James Watt, Dalhousie, Warren Hasting

(8) Who invented the telephone?
          Missing Bell, Wright Brothers, Graham Bell, Vinesh Bell

(9) When was the battle of Plassey fought?
      23 June 1757, 23 July 1757, 23 September 1757, 23 October 1757

(10) Who was the last powerful emperor of the Mughal Empire?
        Akbar, Jahangir, Aurangzeb, Nizamli

Download Pdf 

Play Quiz

Post a Comment